ગીર-સોમનાથ જીલ્લાનાં યાત્રાધામ પ્રાંચી સરસ્વતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ઘોડાપુર આવ્યું હતું અને સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર ૧પ ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા. અને બેઠા પુલ ઉપરથી જીવનાં જાેખમે લોકો પસાર થતા નજરે પડી રહ્યા છે. પ્રાંચી વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews