માણાવદર પંથકમાં પાંચ ઈંચ વરસાદ

0

માણાવદર પંથકમાં બે થી પાંચ ઈંચ વરસાદ પડયો છે. માણાવદરમાં અઢી ઈંચ, વડાળા, નાકરા, નાવડીયા પાંચ ઈંચ, જીંઝરી, લીંબુડા પાંચ ઈંચ, બુરી, જીલાણા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે.  ઠેર ઠેર ચેકડેમો, મોટા ડેમો, નદી-નાળા છલકાઈ ગયા છે. બાંટવા ખારા ડેમ તથા ભાદર ડેમનાં બે દરવાજા ખોલી નાંખવામાં આવેલ છે. વેકરી, સરાડીયા સહીત અનેક ગામોને એલર્ટ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!