વંથલી તાલુકાનાં નવલખી ગામે જુના મનદુઃખે તલવાર વડે હુમલો : પાંચ સામે ફરીયાદ

0

વંથલી તાલુકાનાં નવલખી ગામનાં દિનેશભાઈ બાબુભાઈ વાઘેલાએ તેમનાં ત્રણ સાળા વિજય દલુભાઈ, સંજય દલુભાઈ, મુકેશ દલુભાઈ (રહે. ધોરાજી) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો વગેરે મળી કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે તેમની બહેન ઝેરી દવા પી બે વર્ષ પહેલા મૃત્યું પામેલ હોય તે અંગે મનદુઃખ રાખી લોખંડના પાઈપ, તલવાર મારી ગંભીર ઈજા કરી જાહેરનામનો ભંગ કર્યાની વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતાં વંથલીનાં પીએસઆઈ એમ.કે. ઓડેદરાએ વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!