વિસાવદર તાલુકાનાં મોટી મોણપરી ગામે રહેતાં મુકેશભાઈ સામજીભાઈ સાવલીયાનાં ખેતરનાં ગોડાઉનમાંથી એક ગાય કિંમત રૂા. ૧૦ હજાર, એક ભેંસ કિંમત રૂા. ૧પ હજાર, ગેસનો બાટલો, ગેસનો ચુલો, જટકા મશીનની બેટરી નંગ-૧ મળી કુલ રૂા. ર૮ર૦૦નાં મુદામાલની ચોરી થયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાવતાં વિસાવદરનાં પો.હે.કો. એન.ડી. સોલાએ વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews