વિસાવદરના લીમધ્રા ગામે યુવક તણાયો 0 By Abhijeet Upadhyay on August 17, 2020 Breaking News વિસાવદરના લીમધ્રા ગામે યુવક તણાયો બંદુકયા નદીના વહેણમાં તણાઈ ગયો ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવી શોધખોળ શોધખોળ દરમિયાન યુવકનો ન લાગ્યો કોઈ પત્તો યુવકને શોધવા જુનાગઢ થી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ લીમધ્રા