એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ 0 By Abhijeet Upadhyay on August 17, 2020 Breaking News એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ.. જિલ્લામાં બે થી અડધો ઈંચ વરસાદ… 12 કલાકમાં ધોધમાર વરસાદ… માંગરોળ, વિસાવદરમાં 2 ઈંચ વરસાદ… કેશોદ, મેંદરડા અને માળિયામાં દોઢ ઈંચ અને વથલીમાં 1 ઈંચ… જૂનાગઢ શહેર, તાલુકામાં તેમજ માણાવદરમાં અડધો ઈંચ વરસાદ…