16 સ્ટેટ હાઇવે, 18 અન્ય માર્ગ ઉપરાંત પંચાયત હસ્તકનારસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા

અતિવૃષ્ટિ ના કારણે આજે બપોરે 2 વાગ્યા થી રાજ્યના કુલ 393 રોડ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
જેમાં 16 સ્ટેટ હાઇવે, 18 અન્ય માર્ગ ઉપરાંત પંચાયત હસ્તકના સૌથી વધુ 357 રોડ રસ્તા માર્ગ મકાન વિભાગે વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે.

error: Content is protected !!