કેશોદ : સેલફોર્સનાં ટીકડા ખાતા મૃત્યું

0

કેશોદનાં ગાયત્રી મંદિર પાસે રહેતા મહમદભાઈ આદમભાઈ બલખીયાને ઘણા સમયથી શ્વાસની બિમારી હોય જેનાથી કંટાળી સેલફોર્સનાં ટીકડા ખાઈ જતાં તેમનું મૃત્યું થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!