જૂનાગઢ સાબલપુર ચોકડી પાસે આવેલ સમ્રાટ વાયરીંગની દુકાન પાસેથી વિજયભાઈ ધીરૂભાઈ વાઘોરાએ પ્યાગો રીક્ષા નં. જીજે-ર૩-ડબલ્યુ-૦૦૪ર નંબરની કિંમત રૂા. ૩૦ હજારની રાખેલ હતી. જે કોઈ લોક તોડી ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પો.હે.કો. ડી.કે. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews