ઉના : શ્રી ખેતલીયા દાદાનાં સ્થાનકે હોમાત્મક યજ્ઞ યોજાયો

0

ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે શ્રાવણ માસ દરમ્યાન કોરોના મહામારીથી બચવા વિશ્વના કલ્યાણ માટે મહા મૃત્યુંજય જાપ ૩૧ દિવસનો હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં દાદાના પરમ ભક્ત મયુરભાઇ અને સમસ્ત મંડળ પરિવાર દ્વારા દરરોજના ૮૭૪૮ જાપ હોમાત્મક યજ્ઞ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!