શ્રાવણ વદ અમાસને બુધવાર તા.૧૯-૮-ર૦નાં દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે. બુધવારે સવારે ૮ઃ૧ર કલાક સુધી જ અમાસ છે ત્યારબાદ ભાદરવા માસની એકમ તિથિનો પ્રારંભ થાય છે અને એકમનો ક્ષય હોતા ગુરૂવારે બીજ તિથિ છે. આપણા હિન્દુ પંચાગ પ્રમાણે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માન્ય ગણાય છે. આ પ્રમાણે કાલે બુધવારી અમાસ ગણાસે અને આવતી કાલે શ્રાવણ માસ પૂર્ણા થશે. બુધવારે સવારે પિપળે પાણી રેડવું, પીપળાની પૂજા કરવી શુભ રહેશે. પિતૃની આરાધના કરવી પૂજા કરવી ઉત્તમ રહેશે. વિષ્ણું સહસ્ત્ર નામનો પાઠ પીપળા નીચે કરવા ઉત્તમ રહેશે. શનીવારે ગણેશચોથ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews