ગુજરાત હાઈકોર્ટના ત્રણ વકીલોની જજ તરીકે નિયુકિત કરાઈ

0

રાજયના ત્રણ એડવોકેટસની જજ તરીકે પસંદગી કરવાની ભલામણને ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. સુપ્રીમકોર્ટે કોલેજિયમની ૧૪ ઓગષ્ટે મીટિંગ મળી હતી. આ મીટિંગમાં કોલેજિયમ દ્વારા વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર એસ. દેસાઈ અને નિખિલ એસ. કરીયલને એડવોકેટથી જજ તરીકે નિયુકિત માટે ભલામણ કરવામાં આવી હતી. જેમાં કોલેજિયમ દ્વારા આ એડવોકેટસની જજ તરીકે નિયુકિત માટે મહોર મારવામાં આવી હતી. જેમાં રાજયના ત્રણ એડવોકેટની ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે પસંદગી કરવાની ભલામણને મંજૂર કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!