જૂનાગઢ નજીક આવેલા શાપુર ગામ પાસે આવેલા સુપ્રસિધ્ધ ભયંકરનાથ મહાદેવ મંદિર કે જે ભકતજનોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ભયંકરનાથ મહાદેવ મંદિરે ગઈકાલે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે ફુલોથી વિશેષ શણગાર કરવામાં આવેલ હતો. મહંતશ્રી મનુબાપુ અને લલિતબાપુના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભાવિકોએ સામાજીક ડીસ્ટન્સ જાળવી દર્શનનો લાભ લીધો હતો તેમ દાતાર સેવક શ્રી બટુકબાપુની એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews