દેશનાં સાચા હિરો રાત-દિવસ જાેયા વગર આપણા રખોયા કરતા સરહદ ઉપરનાં વીર સૈનિક એવા જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં જલંધરનાં રબારી સમાજનાં કરમટા લાખાભાઈ ઈરાણાભાઈ ૧૭ વર્ષથી દેશની સેવા કરી વતન પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ ફુલહાર પહેરાવી ઢોલ-નગારા સાથે ભવ્ય સન્માન કર્યું હતું. ઉપરોકત તસ્વીરમાં લાખાભાઈને ફુલહાર પહેરાવી અભિનંદન આપતા જૂનાગઢનાં પોલીસ કર્મી ભરતભાઈ વી. ખાંભલા નજરે પડે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews