વિસાવદર-જૂનાગઢ રોડ ઉપર ગઈકાલે જકાતનાકા પાસે હવેલી સવારે રોડ ઉપર અકે વૃક્ષ ધરાશાયી થયાનો બનાવ બનવા પામેલ હતો. જાેકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી અને રસ્તા ઉપર પડેલા વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરાવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews