શ્રાધ્ધ મિટીંગ-ર૦ર૦


આગામી દિવસોમાં શ્રાધ્ધ મહિનો આવી રહયો છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં કાગડાઓએ જાણે કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઈ મીટીંગ યોજી હોય તેવું જણાઈ આવે છે. આ મીટીંગમાં કાગડાઓએ નકકી કરેલા મુદાઓ નીચે મુજબનાં છે.
• જમવા જતા આવતા ચાંચને સનેટાઈઝ કરવી
• નાના બચ્ચા અને મોટી ઉંમરના કાગડાઓએ શ્રાધ્ધમાં જવું નહીં.
• રેડઝોનમાં શ્રાધ્ધમાં જશો તો ૧૪ દિવસ માળામાં આવવા દેવામાં આવશે નહીં.
• ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જવા કરતા ગામડામાં જવું.
• વધુમાં વધુ ર૦ કાગડાઓ જ એક જગ્યાએ જઈ શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!