જૂનાગઢનાં કસ્તુરબા સોસાયટીનાં નાકેથી જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રવિણભાઈ રાણીંગભાઈ તથા સ્ટાફે રમેશભાઈ ગીગાભાઈ ગુજરાતીને વરલી મટકાના આંકડા લખતા રોકડ રૂા. ૧૪પ૦ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews