ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે એકનું મોતનીપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે નોંધાયેલ ૧૫ કેસમાં વેરાવળમાં ૮ કેસ, ગીર ગઢડામાં ૪ કેસ, ઉનામાં ૨ કેસ અને તાલાલામાં એક કેસ નોંધાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews