જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૧ કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાના નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેરમાં ૧૩, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧ અને વિસાવદરમાં ૧ કેસ કોરોનાનો નોંધાયો હતો જયારે ૧૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ર૬૩ છે જેનાં ર૩૩૪ ઘરોમાં ૮૬૧પ લોકો વસવાટ કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews