ભાવનગર તાલુકાનાં શીંગવાળા ગામનાં પાયલબેન શીવાભાઈ મકવાણા (ઉ.વ.ર૧)એ સતાધાર નજીક આવેલ જાવલડી ગામે ઝેરી દવા પી જવાનાં કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews