કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે ચોરીનો બનાવ બનવા પામેલ છે. સંજયભાઈ મનુભાઈ કાનાણી રહેવાસી શેરગઢ બરવાળા સીમવાળાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરી રોકડ રૂા.૧૭ હજાર તથા સોના-ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂા.૭૬ હજારનાં મુદામાલની ચોરી કરી જતાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews