જૂનાગઢમાં આવેલી સીઆઈડી ક્રાઈમ તપાસ એકમની કચેરી ખાતે ચોરીનો બનાવ બનવા પામેલ છે. જે અંગે ડીટેકટીવ પોલીસ ઈન્સપેકટર યુ.કે.મકવાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે. સીઆઈડી ક્રાઈમ તપાસ એકમની કચેરીમાંથી એ-ફોર સાઈઝનાં કોરા કાગળ પેકેટ નંગ ૬ રૂા.૧૮૦૦ ની કિંમતનાં કોઈ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews