ચોરવાડ : ગળાફાંસો ખાઈ મોત

ચોરવાડના કાણેક ગામે રહેતા યશપાલ બાબુભાઈ યાદવ (ઉ.વ.ર૮) છેલ્લા દોઢેક મહિનાથી માથાનો દુઃખાવો જેથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયેલછે.
ડુબી જતા મૃત્યુ
માંગરોળનાં દરીયાકાંઠા નજીક રાજેશ રમણભાઈ નાયક (ઉ.વ.૪૦) નું માંગરોળ બંદરનાં દરીયાનાં પાણીમાં અકસ્માતે ડુબી જવાથી મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!