ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે જૂનાગઢ શહેર ભાજપનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જયારે આજે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સાથે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. જૂનાગઢ જીલ્લા ભાજપ કિરીટ પટેલની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. લખાય છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા જૂનાગઢ જીલ્લા ભાજપમાં ભાર ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews