પોલીસ અધીક્ષક ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળનાં માર્ગદર્શનનાં આધારે પીએસઆઈ કે. એન.અઘેરાની સુચના મુજબ એ.એસ.આઈ. ધીરજલાલ બાલા શંકર જોશી, વિક્રમભાઇ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમ્યાન કાણકિયા ગામે જુગારની ચોક્કસ બાતમી મળતા શારદાબેન છગનભાઈ કાનાબારના ઘર આગળ નરેશભાઈ મનુભાઈ ઝણકાટ, સોયબભાઈ ભિખન કુરેશી, જીગ્નેશભાઈ પ્રકાશભાઈ દેવમુરારી, લતાબેન વા/ઓ અરવિંદભાઈ છગનભાઈ કાનાબાર, ભીખાભાઈ નારણભાઈ બાંભણિયાને જાહેરમાં જુગાર રમતા રોકડ
રૂા. ૨૮૨૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews