જૂનાગઢ તાલુકાનાં પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે મજેવડી ગામે જુગાર અંગે રેડ પાડતાં વિપુલ હીરપરા, જીગ્નેશ બાબરીયા, અજયભાઈ વઘાસીયા, ઉદયભાઈ હીરપરા, દિવ્યેશ ઉર્ફે મયુર હીરપરા, નરેન્દ્રભાઈ ઉર્ફે નિખીલ નારીયા, સુરેશભાઈ હીરપરા, ઈમ્તીયાઝ સીડા, ભાવેશભાઈ મોણપરા અને મનિષભાઈ ગજેરાને રોકડ રૂા. ૮પ૬૩૦, મોટર સાયકલ-૪ મળી કુલ રૂા. ર,૩૭,૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews