રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે. સ્લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલું થશે. સોશ્યલ ડિસ્ટન્સના નિયમ સાથે સોફામાં કુલ ૧૦, સ્ટ્રેચેબલ સીટમાં ર૦ સાથે સ્લીપર કોચમાં કુલ ૩૦ વ્યકતી બેસી શકશે. તમામ મુસાફરોની વિગત કંડકટર દ્વારા નોંધાશે તેમ રાજકોટ એસ.ટી. ડીવીઝનની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews