જૂનાગઢ શહેર ચાંદ કમિટિનાં હાજી સૈયદ કાદરી બાપુ(મહંમદમીયા)ની યાદીમાં જણાવ્યા મુજબ સન હિજરી ૧૪૪ર માહે મોહર્રમ શરીફનો ચાંદ ર૯મી ગુરૂવારે થયેલ છે જેની સરી-શહાદત આવી જતા આજે અંગ્રેજી તા.ર૧-૮-ર૦ શુક્રવારનાં મોર્હરમની પહેલી તારીખ થયેલ છે જેની નોંધ લેવી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews