જૂનાગઢનાં એસઓજીનાં હે.કો. એમ.વી.કુવાડીયા અને સ્ટાફે મજેવડી ગેઈટથી ગીરનાર દરવાજા તરફ જતાં રોડ ઉપરથી ફેઝલખાન હુશેનખાન અગવાન (ઉ.વ.ર૩) નામનાં શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ રૂા.૧૦ હજારની કિંમત સાથે ઝડપી લીધેલ છે. તેની પુછપરછમાં આ પિસ્તોલ ધણફુલીયાનાં હુશેનશા હમીદશા રફાઈ પાસેથી મેળવી હોવાનું બહાર આવેલ છે. પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews