એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ અને સ્ટાફે ભરડાવાવ રોડ ઉપરથી નાગેશભાઈ શૈલેષભાઈ ગોસાઈ નામનાં શખ્સને ઈંગ્લીશ દારૂના ચપટા ૪૩, મોટર સાયકલ મળી કુલ રૂા.૪૮,૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. દિલીપભાઈ રણછોડભાઈ નામનો કોળી નામનો શખ્સ નાસી છુટયો હતો. જયારે ઈંગ્લીશ દારૂનો જથ્થો આપનાર કમલેશ ઉર્ફે મચ્છર દુલાભાઈ સોલંકીનું નામ ખુલવા પામતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews