જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ. ભાટી અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે ફુલીયા મંદિરની બાજુમાં આવેલ બે માળનાં નળિયા વાળા મકાનમાં રહેતા હર્ષદ ઉર્ફે ભોલુ પ્રકાશભાઈ ગાંગડીયા તથા તેના પિતા પ્રકાશભાઈ ગાંગડીયા ઈંગ્લીશ દારૂ મગાવી સંતાડી રાખતા હોય તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની અલગ- અલગ બ્રાન્ડની ૬૮ બોટલ રૂા.રપ૩૦૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ જયારે હાજર નહી મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews