ઉના શહેરમાં ૪ ઈંચ તેમજ ગીરગઢડા તાલુકામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમનાં પાંચ દરવાજા ચાર ફુટ ખોલાતાં રાવલ નદીમાં ઘોડાપુર આવતાં ઘણા ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મન્છુન્દ્રી ડેમ ૩૦ સેમી (૧ ફુટ) ઓવરફલો તથા ઘોડાપુર આવતાં દેલવાડા, ફાટસર, ઝુડવડલી કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews