વૃજમી ડેમની મુલાકાત લેતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા

જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ માળીયા હાટીના તાલુકાના દુધાળા ખાતે વૃજમી ડેમની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે પાણી આવતા વૃજમી ડેમનાં ૯ માંથી ૭ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!