લોઢવા તથા આજુબાજુના પ્રશ્નાવાડા લોઢવા, બળવેલા, સીંગસર, થોરડી, ધામળેજ, પાઘરૂકા, થરેલી સહિતના ગામડામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ પડે છે. સીઝનનો કુલ વરસાદ પચાસ ટકા જેટલો થતા આ વિસ્તારમાં મગફળી તથા કપાસ તથા અન્ય પાકને ભારે નુકશાન થતા ખેડુતોની હજારો એકર વાવેતર કરેલ પાક નિષ્ફળ થતા ખેડુતોને કરોડોનું નુકશાન થતા ખેડુતોમાં નિરાશા વ્યાપી છે. સરકાર નુકશાનીનું સર્વે કરીને ખેડુતોને યોગ્ય સહાય કરે તેવી ખેડુતોની માંગણીછે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews