જૂનાગઢમાં અનરાધાર વરસાદને પગલે જોષીપરા અંડરબ્રિજમાં કાર અને ટ્રક ફસાયા હતા. જાે કે, કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. ભારે વરસાદથી જોષીપરાનો અન્ડર બ્રિજ સ્વિમિંગ પૂલ બની ગયો હતો. આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડના જવાનોએ કાર અને ટ્રકને બહાર કાઢ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews