જૂનાગઢના સાબલપુર ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન સામે હાઈવે ઉપર એક વૃક્ષ ધારાશાયી થતાં તેની નીચે બે વાહનો દબાયા હતા. જાે કે કોઈ જાનહાનિ થઈ નહોતી. વૃક્ષો હાઈવે ઉપર ધરાશાયી થવાને પગલે જૂનાગઢ-જેતપુર નેશનલ હાઇવે થોડો સમય બંધ થયો હતો. ચાલુ વરસાદે વૃક્ષ પડતાં વાહનો માટે અવરોધ થયો હતો અને મોટા વાહનો અટવાઈ ગયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews