જૂનાગઢ સહિત જીલ્લામાં કોરોનાના કેસોનું આક્રમણ સતત વધી રહયું છે. ગઈકાલે રવિવારનાં દિવસે સાંજનાં ૪ વાગ્યા સુધીમાં જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળી છે કોરોના વધુ ર૭કેસો નોંધાયા છે. જેમાં જૂનાગઢ સીટીનાં ૧ર, જૂનાગઢ ગ્રામ્ય ર, કેશોદ ૩ ભેૅસાણ ૧ , માળિયા ૧, માણાવદર ૧, મેૅદરડા ૩, વંથલી ર સહિત કુલ ર૭ કેસો નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews