માંગરોળમાં ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવની સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉજવણી

0

જૂનાગઢ જીલ્લાના માંગરોળના ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવનું સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઘર આંગણે ઉજવણીના ભાગરૂપે કોમ્પલેક્ષના ઊષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી, મંજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલ બેન પંડયા, ગોસીયા રચીતાબેન સહિતના નાના બાળકો ઉત્સાહભેર ભાગ લઈને સવારના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું, બપોરે ૧૦૮ લાડુનો પ્રસાદ ભગવાનને ધરવામાં આવ્યો, સાંજના સમયમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આ સાથે ગોૈરવ કોમ્પલેક્ષમાં બધા ફેમેલી મેમ્બરે કોરોનાની મહામારીમાં ગણેશ ચતુર્થીની સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઘર આંગણે ઉજવણી કરી વર્ક ફોર્મ હોમને સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!