રઘુવંસી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારકા દ્વારા જરૂરીયાતમંદ કુટુંબીજનો તથા વિધવા બહેનોને રીવારોને ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે આ મીઠાઈ પહોચાડી હતી. આ પ્રસંગે અનુપભાઈ બારાઈ, રસીકભાઈ દાવડા, વિજયભાઈ ભાયાણી, કે.એસ. હિન્ડોચા, ઈશ્વરભાઈ ઝાખરીયા હીતના આંગેવાનો ઉપસ્થિર રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews