જૂનાગઢ શહેરનાં સરદારપરા શેરી નં. ૩માં આવેલ આશાપુરા એપાર્ટમેન્ટમાં ગણેશ મહોત્સવની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદાઈથી માસ્ક સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશાપુરા એપાર્ટમેન્ટમાં છેલ્લા ૧૧ વર્ષની ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં એપાર્ટમેન્ટનાં તમામ સદસ્યો ભાવપૂર્વક આ ધાર્મિક પ્રસંગનો લાભ લે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews