જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં પથરીનું સફળ ઓપરેશન કરાયું

0

જૂનાગઢની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં તબીબોની ટીમે એક દર્દીની કીડનીમાંથી પથરીનું જટીલ ગણાતું સફળ ઓપરેશન કરીને દર્દીને રાહત આપી પાર પાડયું હતું. ગઈકાલે ત્રિમૂર્તિ હોસ્પીટલમાં પથરીનું ઓપરેશન (પથરી સાઈઝ ૯.૧ ટ ૬.૯ સે.મી.) ડો. અમિત ભુવા, ગીરધરભાઈ, હીરાભાઈ, ચિંતનભાઈની ટીમે કરેલ હતું જેમાં એનેસ્થેટીક ડો. દિલીપ ચોથાણી જાેડાયા હતા. આ ઓપરેશન ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના ડાયરેકટર ડો. દેવરાજ ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. કીડનીમાં એટલી બધી પથરી હતી અને દર્દીની સ્થિતિ અસહય દર્દથી પીડા થતી હતી તેને પીડામુકત કરતાં દર્દીને રાહત પહોંચી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!