કેશોદ માંગરોળ માણાવદર વંથલી તાલુકા સહીતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં અને ઘરોમાં પાણી ઘુસી જતાં અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મોટાપાયે નુકશાનીની આશંકા સેવાઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews