કેશોદ તાલુકાનાં કેવદ્રા ગામે કેશોદનાં પો.કો. કનકભાઈ હાજાભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૩પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે માળીયા હાટીનાનાં લાછડી ગામે માળીયા હાટીનાનાં પો.કો. પુંજાભાઈ અરજણભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ર૧૬૮૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ૪૩૧૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews