ભેંસાણ તાલુકાનાં ભીંસણહડમતીયા ગામનાં બાબુભાઈ મુળાભાઈ ખોડા (ઉ.વ.પપ) હડમતીયાથી અકાળા જઈ રહયા હતાં અને રોડની સામેથી નિકળતાં સોનરખ નદીનાં પાણીમાં પોતાના માલ-ઢોર લઈને જઈ રહયા હતાં ત્યારે પાણીનો વેગ વધી જતાં પાણીમાં તણાઈ જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. જયારે ચોરવાડનાં ઝરાડી ગામે રહેતા રામા ભાયા ચુડાસમા અકસ્માતે મેઘલ નદીમાં ડુબી જવાથી તેનું મૃત્યુ થયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews