યોગી સરકારે ગોૈ હત્યા હિરૂધ્ધ નવો અને મજબૂત કાયદો પાસ કર્યો છે. હવે જે પણ લોકો ગોૈ હત્યાનાં આરોપમાં પકડાશે તો તેને ૩ થી ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવશે. ગોૈ હત્યા કરનારની સંપત્તિ પણ જપ્ત થશે અને તોફાની તત્વોની જેમ તેની ઓળખનાં પોસ્ટર પણ લાગશે. આ સંબંદમાં યૂપી સરકારનાં સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું કે, યોગી સરકારે ગોૈ-વધ નિવારણ સંશોધન બિલ ર૦ર૦ પાસ કર્યું છે. આ કાયદાથી યૂપીમાં ગોૈહત્યાની વિરૂધ્ધ કડક કાયદો પસાર થઈ ગયો છે. યૂપીમાં હવે ગોૈ હત્યાનો ગુનો બિનજામીનપાત્ર હશે. નવા કાયદામાં ગોૈ હત્યા ઉપર ૩ થી ૧૦ વર્ષની જેલ અને પ લાખ સુધીનાં દંડની જાેગછાઈ છે. ગોૈવંશનાં અંગને ભંગ કરવા ઉપર ૭ વર્ષની જેલ અને ૩ લાખનો દંડ ફટકારવામાં આવશે. પ્રથમા વાર ગોૈ હત્યાનો આરોપ સાબીત થવા ઉપર ૩ થી ૧૦ વર્ષની સજાની જાેગવાઈ છે. ૩ લાખથી લઈને પ લાખ રૂપિયા સુધીનાં દંડની જાેગવાઈ છે. બીજીવાર ગોૈ હત્યાનોા આરોપ સાબિત થવા ઉપર સજા અને દંડ બમણો થશે. ગેંગસ્ટર એકઠ હેઠળ કાર્યવાહી અને સંપત્તિ જપ્ત કરવાની જાેગવાઈ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews