જૂનાગઢ મહાનગરપાલિકાનાં અધિકારીઓને કામ કરવામાં શું નડે છે ?

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું હાલ શાસન ચાલી રહયું છે અને આ શાસન દરમ્યાન લોકોને અનેક સમસ્યા અને પ્રશ્નો હાલ મુંઝવી રહયા છે. સરકાર નાણાંની કોથળી ખુલી મુકી દીયે છે ત્યારે સતાધારી પાર્ટી દરેક કરવા જેવા કામોને સ્ટેન્ડીંગ કમિટી તેમજ જનરલ બોર્ડમાં મંજુરી આપી દેવામાં આવેલ છે. તેમ છતાં આજે એક-એક વર્ષ થયા કામો હજુ કામો હજુ પેન્ડીંગ પડયા છે. વર્ક ઓર્ડર આપી દીધા હોવા છતાં કામ થતાં નથી. ગ્રાન્ટની ફાળવણી થઈ હોવા છતાં પણ વિકાસ કામો ખાલી કાગળ ઉપરજ રહે છે અને વિકાસની કુચ કરતા નથી તે સૌથી મોટો સવાલ મુંઝવી રહયો છે. આ બાબતે શું થઈ શકે તેવો સવાલ પણ આમ જનતામાંથી ઉઠી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!