જૂનાગઢમાં દવે પરિવાર દ્વારા માટીનાં ગણપતિની સ્થાપના

 

જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટીમાં ઉનેવાળ બ્રહ્મસમાજનાં અગ્રણી સુધીરભાઈ દવે પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેમનાં નિવાસ સ્થાને ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં સવાર-સાંજ મહાઆરતી, પૂજન સહિત કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં યોજાય છે. ઉપરોકત તરસ્વીરમાં ગણપતિ દાદાની આરતી બાદ સમુહ તસ્વીરમાં નર્મદાબેન અને સુધીરભાઈ દવે, ભારતીબેન દવે, દિશા તથા સાક્ષી ઉજાલા, દિપકભાઈ મહેતા, દિવાળીબેન મહેતા તેમજ વિવેક મહેતા અને મૈત્રય જાેષી સહિત તથા નજરે પડે છે.જૂનાગઢ તા.ર૬ ઃ જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટીમાં ઉનેવાળ બ્રહ્મસમાજનાં અગ્રણી સુધીરભાઈ દવે પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેમનાં નિવાસ સ્થાને ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં સવાર-સાંજ મહાઆરતી, પૂજન સહિત કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં યોજાય છે. ઉપરોકત તરસ્વીરમાં ગણપતિ દાદાની આરતી બાદ સમુહ તસ્વીરમાં નર્મદાબેન અને સુધીરભાઈ દવે, ભારતીબેન દવે, દિશા તથા સાક્ષી ઉજાલા, દિપકભાઈ મહેતા, દિવાળીબેન મહેતા તેમજ વિવેક મહેતા અને મૈત્રય જાેષી સહિત તથા નજરે પડે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!