ઘેડ પંથકના ખેડૂતો માટે અર્થિક પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ઘેડ વિસ્તાર તથા અન્ય તાલુકાઓમાં થયેલ અતિભારે વરસાદને પગલે નદીઓમાં આવેલ ભયાનક પૂરથી ખેડૂતોને થયેલી નુકસાની માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી માંગણી કરવમાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!