ભીખારીઓ ઉપર સર્વે : પાંચ તો પોસ્ટ ગ્રેજયુએટ નિકળ્યા !

જયપુરમાં પોલીસે ભિક્ષુકોનો સર્વે કર્યો હતો. પાંચ ભીખારી પોસ્ટ ગ્રેજયુએટ સ્તરની ડિગ્રી ધરાવે છે. ૧૯૩ સ્કુલમાં ભણેલા છે. ૩૯ ભિક્ષુકો લખી – વાંચી શકતા હતા, જયારે ૯૦૩ અભણ હતા. ૧૧૬ર ભીખારીઓના સર્વેમાં ૧૬૦ લોકોએ ભીક્ષાવૃત્તિ જ ચાલુ રાખવામાં રસ દાખવ્યો હતો. જયારે ૧૧૭ બીજું કોઈપણ કામ મળે તો તે કરવા માટે તૈયાર હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!