ઓગસ્ટમાં કંપનીઓની જબરદસ્ત કમાણી, માર્કેટ વેલ્યુ ર૦ દિવસમાં ૧૦ લાખ કરોડ વધી

0


શેરબજાર માટે ઓગસ્ટ મહિનો શુકનવંતો સાબિત થયો હોય તેમ રોકાણકારોએ ઈચ્છા મુજબ કમાણી કરી છે. બજારમાં લીસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યુ ૧૪૬ લખ કરોડથી વધીને ૧પ૬ લાખ કરોડ પહોંચી ગઈ છે અને અની શેરબજાર ઉપર અસર પડી અને તે ઓલટાઈમ હાઈ નજીક પહોંચી રહ્યો છે. ૩ ઓગસ્ટે લીસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યુ ૧૪૬.૧પ લાખ કરોડ હતી તે ર૪ ઓગસ્ટે વધીને ૧પ૬.પપ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. ર૦ જ દિવસમાં કંપનીઓની વેલ્યુ ૧૦ લાખ કરોડ વધી ગઈ. ઓગસ્ટમાંલાર્જ કેપ શેરોમાં જાેરદાર ઉછાળો જાેવાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!